Home  | Feedback | Contact Us |
 
 
 
 
Biography
Work
Books
Audio & Video
Photo Gallery
Press & Media
Awards
Tributes
Forum
   

કાવ્યસંગ્રહ

~ ળે  પા રિ તો ષિ કો ~

   

ક્યાં

કુમાર ચંદ્રક - ૧૯૭૦ વર્ષભરનાં શ્રેષ્ઠ કાવ્યો માટે.

ગુજરાત રાજ્ય ઉતમ કાવ્ય-સંગ્રહ પારિતોષિક પ્રથમ - ૧૯૭૦

 

ખડિંગ

ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક - ૧૯૭૯-૧૯૮૦

ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક - ૧૯૭૯

 

ત્વ

ન્હાનાલાલ પારિતોષિક - ૧૯૮૦

ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક - ૧૯૮૦

 

હાઉક

ગુજરાત સાહિત્ય અકાદમી પ્રથમ પારિતોષિક - ૧૯૭૯

ગુજરાતી સાહિત્ય પરિષદ - ૧૯૭૯

 

દે તાલ્લી

ગુજરાતી સાહિત્ય પરિષદ - ૧૯૭૯

 

ચીં    

ગુજરાતી સાહિત્ય પરિષદ - ૧૯૭૯

(નટવરલાલ માલવી) - ૧૯૮૦

 

ખમ્મા, આલા બાપુને

CAP (ક્રિટિક્સ) એવોર્ડ - ૧૯૮૫

 

મીરાં સામે પાર

ગુજરાતી સાહિત્ય પરિષદ

(શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક) - ૧૯૮૬

 

વિતાન સુદ બીજ

ભારતીય ભાષા પરિષદ - કલકતા દ્રારા રાજકુમાર ભુવાલકા  (૧૯૯૩) 

સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી  - ૧૯૯૪

 

   

~ સમગ્ર સાહિત્ય સર્જન માટે ~

 

કુમારચંદ્રક ૧૯૭૦ વર્ષભરના શ્રેષ્ઠ કાવ્યો માટે

 

નર્મદ સુવર્ણચંદ્રક

૧૯૭૯-૮૨ ના વર્ષ માટે નર્મદ સાહિત્ય સભા, સુરત

 

ધનજી કાનજી સુવર્ણચંદ્રક

૧૯૮૩ ના વર્ષ માટે ગુજરાત સાહિત્યસભા, અમદાવાદ

 

   
રણજીતરામ સુવર્ણચંદ્રક

૧૯૮૬ ના વર્ષ માટે ગુજરાત સાહિત્યસભા,અમદાવાદ

 

   
ગિજુભાઇ બધેકા સુવર્ણચંદ્રક

૧૯૮૩ ના વર્ષ માટે ગુજરાત સાહિત્યસભા,

અમદાવાદ તરફથી સાહિત્ય અકાદમી,ગાંધીનગર

 

સંસ્કાર એવોર્ડ ૧૯૮૮ શ્રી વિઠ્ઠલભાઇ પટેલ, વડોદરા
   
કલાગૌરવ સુવર્ણચંદ્રક

૧૯૮૯ ના વર્ષ માટે જીલ્લા પંચાયત, અમરેલી

 

ગુજરાત રાજ્ય ફિલ્મ એવોર્ડ ફિલ્મ ''નસીબની બલિહારી'' ના શ્રેષ્ઠ ગીતકાર - ૧૯૮૨-૮૩.
   
લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ મેઘાણી સાહિત્ય સભા, સુરત - ૨૦૦૪
   
લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ રાજ બેંક, રાજકોટ - ૨૦૦૪
   
નરસિંહ મહેતા એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ,  જૂનાગઢ - ૨૦૦૪